Social Profile

Happy To Help

The Great Revolutionary saint Pujya Swami Sachchidanandji Visited Longavala Border

Addressing the BSF Soldiers , Tanot Villagers and Seema Suraxa Jankalyan Samiti Jaisalmer District and BSF Officers

पूज्य संत स्वामी सच्चिदानंदजीने भारत पाक सरहद पर बीएसएफ के जवानोको 27 ऐरकुलर भेंट किये एवं देशभक्ति की बाते करके मनोबल बढ़ाया ।

Place : Tanot Mata Mandir Indo Pak Border Jaisalmer

Date : 25 September 2016

આર્યાવ્રત નિર્માણ અને પાટણ જીલ્લા ભાજપ દ્વારા 182 પીંપળા વાવી " નરેન્દ્ર પીંપળ વન, વડનગર " દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના જન્મદિવસની ઉજવણી રાધનપુર તાલુકાના વડનગર ગામે કરવામાં આવી.

ગતરોજ આપણા લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈના 67 મા જન્મદિવસની ઉજવણી આર્યાવ્રત નિર્માણ , પાટણ જિલ્લા ભાજપ અને માન. પર્યાવરણ અને આરોગ્ય મંત્રીશ્રી શંકરભાઇ ચૌધરી ના વતન વડનગર ગામ દ્વારા 182 પીંપળા વાવી ને ઉછેરવાની સંપૂર્ણ તૈયારી સાથે કરી કરવામાં આવી.

કાર્યક્રમમાં આર્યાવ્રત નિર્માણ ના પ્રમુખ નીલેશ રાજગોર, જિલ્લા ભાજપના શ્રી દશરથજી ઠાકોર , પ્રવીણભાઈ મહાલક્ષ્મી , વિવેકાનંદ ટ્રસ્ટ ના શ્રી પરબતભાઈ ચૌધરી , રાધનપુર તાલુકા અને શહેર ભાજપના ભોજાભાઈ આહીર , ભરતભાઈ પ્રજાપતિ , કમલેશભાઈ , હરદેવભાઈ જોશી , ગામના સરપંચ સેંધાજી ઠાકોર , અગ્રણીઓ , વાદી સમાજના અગ્રણીઓ , વિધાર્થીઓ તથા જિલ્લા વનવિભાગ વગેરે ઉપસ્થિત રહ્યા.

Place : વડનગર, રાધનપુર

Date : 27 September 2016

મહાકાળી પીંપળ વન

પર્યાવરણ અને પ્રકૃતિ જતન ના આ ભગીરથ કાર્ય માં ગામના યુવાનો , બાળકો અને વડીલો ની એકતા અને ગામ માટે કઇંક કરી છૂટવાની ભાવના જોઈ ગૌરવ થયું.

ઋષિકાર્ય માં દસરથસિંહ ઝાલા , ચંદનસિંહ વાઘેલા , હરેશ જોશી , બળદેવભાઈ પંડ્યા , રણૂભા વાઘેલા , અરજણભાઈ દેસાઈ , રમેશભાઈ રાવલ, ડાયાભાઇ સુથાર , વી.ટી.ઝાલા , રમેશભાઈ જોશી અને ઘણા બધા યુવાનો તથા બાળકો તન, મન અને ધનથી સમર્પિત થઇ આ બધા જ વૃક્ષો ઉછેરવા કટિબદ્ધ છે.

ગામ ના સૌ પર્યાવરણ ને સમર્પિત લોકો ને ફરીથી વંદન...

Save Environment... Save Nation... Save Earth...

Place : ઉણ, કાંકરેજ

Date : 30 August 2016

Heartly Thanks Patan District Administration & Hon. Minister Mr. Keshaji Chauhan for Great Honoured for Environment at 70th Indepandance Day Ceremony.

કુદરત મને પર્યાવરણ અને પ્રકૃતિ જતનના આ ઋષિકાર્યમાં કામ કરવાની શક્તિ આપે તથા આપ સૌનો સહકાર મળે જેથી ધરતીમાતા નું ઋણ ચૂકવવાનો મારો નાનકડો પ્રયાસ અવિરત ચાલુ રાખું.

Place : સમી

Date : 15 august 2016

We are thankful to Hon. Collector of Patan Mr.K.K.Nirala Sir , Dysp Mr.Jayrajsinhji Vala , Pro.V.C.Dr. Dipuba Devda , BJP District President Mr.Mohanbhai Patel , Brahmakumari Pujya Nita Didi and all guests for their spiritual presence in 19th Janmastmi Mahotsav Khungher 2016.

Place : Kungher, Gujrat

Date : 25 August 2016

“शहीदों की चिताओं पर लगेंगे हर बरस मेले.. वतन पर मिटने वालों को यही बाकी निशाँ होगा..”

२८२ क्रान्तिकारियोके नाम २८२ पींपल लगाके आज पाटनने शहीद वीरोको विरांजलि देनेका नम्र प्रयास किया.

मै तहे दिल से आभारी हु मेरे प्रेरणास्त्रोत पूज्य संत स्वामी निजानंदजी और सभी महानुभावोका, सभी संस्थाओका, वन-विभागका, सब जेलका, कोलेज और स्कुलके सभी छात्रोका, मिडिया एवं मेरे उन सभी सथियोका जो मेरे साथ हर हंमेश कदम से कदम मिलाके काम करते है.

आज ये तो सिध्ध हो गया की अगर जज्बा हो और सत्य की राह हो तो हर कोई आप से जुड़ने और मदद करनेको तैयार है…

साथ आये…देश बनाये…

Place : पाटन सबजेल @ पाटन

Date : 17-08-2015

લો કોલેજ પાટણ ખાતે આર્યાવ્રત નિર્માણ દ્વારા ” ગ્લોબલ વાર્મિંગ-સંવાદ ” યોજાયો

સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગના ભયંકર પડકાર સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે પર્યાવરણ જાગૃતિ ના ભાગ રૂપે ગ્લોબલ વોર્મિંગ ના પડકારો સામે માનવ સમાજ શું કરી શકે તેના પર પર્યાવરણ જેવા અનેક સામાજિક પ્રશ્નો પર કામ કરતી પાટણ ની સંસ્થા આર્યાવ્રત નિર્માણ દ્વારા” ગ્લોબલ વોર્મિંગ-સંવાદ ” શેઠ એમ.એન.લો કોલેજ પાટણ ખાતે સવારે ૦૮:૩૦ થી ૦૯:૩૦ કલાક સુધી યોજાઈ ગયો. જેમાં ૧૯ મિનીટ ની ગ્લોબલ વોર્મિંગ પર પ્રેરણાત્મક ફિલ્મ અને ત્યારબાદ તેના પર વિશેષ સંવાદ અને માર્ગદર્શન અપાયું હતું

લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રીમાન જગદીપ નાણાવટી દ્વારા માર્ગદર્શન માં કહેવામાં આવ્યું હતું કે , આજે માનવ સમાજ ઓમ થી લઇ ને બોમ સુધી અને માટલા થી બાટલા સુધી પહોચી ગયો છે અને હવે આપણે પર્યાવરણ બચાવવા માટે નાના નાના પગલા લઇ જો તકેદારી નહી રાખીએ તો આવનારી પેઢી આપણ ને માફ નહિ કરે.

સંસ્થાના પ્રમુખ નીલેશ રાજગોરે વિશેષ માર્ગદર્શન આપતા કાયદાના વિદ્યાર્થીઓ ને આહવાન કરતા જણાવ્યું હતું કે આ પૃથ્વી એ આપણા બાપ-દાદાઓ દ્વારા સલામત રીતે આપણને ભેટ આપવામાં આવી છે અને વિકાસ ની આંધળી દોટ માં આપણે પ્રકૃતિના નિયમો વિરુદ્ધ જઈ પર્યાવરણ નું નિકંદન કાઢી રહ્યા છીએ ત્યારે આ પૃથ્વી સલામત નહિ રહે અને સમગ્ર માનવજાત અને જીવ સૃષ્ટિનું અસ્તિત્વ જોખમાશે તો આવનારી પેઢીઓ આપણ ને માફ નહિ કરે. વધુ માં જણાવ્યું હતું કે આપને સૌ નાના-નાના પગલા દ્વારા પર્યાવરણ જતન નું કામ કરી આપણા જ અસ્તિત્વને ટકાવી રાખવા આગળ આવીએ. આપણે નહિ કરીએ તો કોણ કરશે ? અને આજે નહિ કરીએ તો ક્યારે કરીશું ? તેવા સૂચક પ્રશ્ન દ્વારા ગ્લોબલ વોર્મિંગ ના પડકારો ને પહોંચી વળવા પ્રકૃતિ જતન માટે સૌને આગળ આવી કામ કરવા હાકલ કરી હતી.

આ કાર્યક્રમ માં સંસ્થાના પ્રમુખ નીલેશ રાજગોર,લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી જગદીપ નાણાવટી સર, સીનીયર એડવોકેટ શ્રી દિલીપસિંહ રાજપૂત તથા કોલેજ ના અધ્યાપક ગણ, સ્ટાફ અને વિદ્યાર્થીઓ હાજર રહી ઉત્સાહભેર ભાગ લઇ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

Place : Sheth M.N..Law College, Patan, Gujrat

Global warming is the biggest problem of the world and therefore our NGO Aryavrat Nirman sincerely do for environment awareness.

Today i visited a best echo-club school M. N. High School Patan and show the “Climate Change” documentary film with students. Also i have discussed on little steps for saving environment and its response was very good from students.

Mr. Chandrkant Patel (Principal) and all students promised me to plant more and more trees … and do for saving environment.

I also expect from you that you all do for Environment….

Place : Sheth M.N.Highschool @ Patan

Date : 17 July 2015

આર્યાવ્રત નિર્માણ સંસ્થા તથા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ના ઉપક્રમે તારીખ ૬ ઓગષ્ટ થી ૯ ઓગષ્ટ સુધી ચાલેલ મહાસફાઈ અભિયાન

Place : ૦૬ થી ૦૮ ઓગષ્ટ ૨૦૧૫

Date : ૦૬ થી ૦૮ ઓગષ્ટ ૨૦૧૫

On 18 th Janmashtami Mahotsav Kungher 2015 there are 108 Pimpal planted and made ” बालवीर पींपल वन “

Place : Kungher Patan Gujrat

“Keshav Prakruti Kendra” is established for the different activity related to the environment. During its 1st Phase organization has planted 400 big Saplings under the “Vruksh Duttak Yojana” – August, 2013

Gujarat Government Honored Me By Van Pandit Award For Environment

ગુજરાત સરકાર દ્વારા વન પંડિત પુરસ્કાર અને ૨૫૦૦૦ નો ચેક માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેનના વરદ હસ્તે આપવામાં આવ્યો..

Place : 67 મો વન મહોત્સવ ગુજરાત રાજ્ય , આણંદ ગુજરાત

Date : 27 જુલાઈ 2016

પાટણ તાલુકા ના સંડેર ગામે ગામના સૌ યુવાનો અને હાઇસ્કુલ દ્વારા પર્યાવરણ અને પ્રકૃતિ જતનના ભાગ રૂપે ૨૫૧ પીંપળા વાવી ગામના કુળદેવી સંડેરી માતા ના નામે”સંડેરી પીંપળ વન “ નું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં મશ્વેસ્વર મહાદેવ ની જગ્યા માં ૧૦૦ પીંપળા, ગામની પડતર જમીનમાં ૧૦૦, તથા સિદ્ધનાથ મહાદેવની જગ્યામાં ૫૧ એમ કુલ ૨૫૧ પીંપળા વાવી ઉછેરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.

ગામના વતની અને હાઇસ્કુલના પ્રિન્સીપાલ શ્રી મનીષભાઈ પટેલે જણાવ્યું હતું કે આ પીંપળા ઉછેરવા માટે ગામનાં યુવાનો સંકલ્પબદ્ધ છે અને તેમણે લોકફાળા થી ચોકીદાર તથા તારફેન્સીંગ ની વ્યવસ્થા પણ કરી છે. અને હજુ પણ દરવર્ષે વધુમાં વધુ વ્રુક્ષો વવાય અને તેનું જતન થાય તે માટે સૌ યુવાનો ઉત્સાહી છે.

આર્યવ્રત નિર્માણ ના પ્રમુખ નીલેશ રાજગોર દ્વારા ગામના સૌ યુવાનો તથા હાઇસ્કુલના વિદ્યાર્થીઓ અને સ્ટાફ ને પર્યાવરણ જતન ના આ ઋષિ-કાર્ય માટે અભિનંદન સાથે જણાવ્યું હતું કે સંડેર ગામની જેમ દરેક ગામની અંદર જો આ રીતે પીંપળ વન બને તથા વધુમાં વધુ વ્રુક્ષો વવાય તો ગ્લોબલ વોર્મિંગ ના વૈશ્વિક પડકાર સામે આ એક સરાહનીય પગલું ગણાશે.

Place : Sander, Patan

Date : 01 August 2016

સિદ્ધપુર તાલુકાના કલ્યાણા ગામે આર્ય્રાવ્રત નિર્માણ, ગામના લોકો અને વન વિભાગ દ્વારા 1100 પીંપળા વાવી ગામના કુળદેવી શ્રી કોલેશ્વરી માતા પીંપળ વનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે આર્યાવ્રત નિર્માણ ના પ્રમુખ નીલેશ રાજગોર, ગુજરાત ઠાકોર વિકાસ નિગમના ચેરમેન શ્રી નંદાજી ઠાકોર , ડી.વાય.એસ.પી. શ્રી જયરાજસિંહ વાળા , કાકોસી પી.એસ.આઈ. વનવિભાગના અધિકારીશ્રી ઓ, સરપંચશ્રી હરગોવનભાઇ પટેલ, યુવા અગ્રણી ભરતસિંહ વાઘેલા તથા ગામના વડીલો , યુવાનો દ્વારા પીંપળા વાવવામાં આવ્યા.

મહેમાનો દ્વારા આ પીંપળ વન માટે સારું કામ કરનાર ગામના સરપંચશ્રી, વડીલો, યુવાનો તથા વન વિભાગનું પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું તથા નીલેશ રાજગોર, ડી.વાય.એસ.પી. શ્રી જયરાજસિંહ વાળા અને નંદાજી ઠાકોર દ્વારા પર્યાવરણની જાળવણી અને જરૂરિયાત અંગે માર્ગદર્શન એવમ પ્રેરણા આપવામાં આવી.

Place : કલ્યાણા, તા:સિદ્ધાપુર, જી:પાટણ

Date : ૧૫-૦૭-૨૦૧૬

5 जून विश्व पर्यावरण दिन पूज्य संतश्री स्वामी निजानंदजी , पाटन जिले के जिला विकास अधिकारी श्रीमान राजेश राज्यगुरु , जिला शिक्षण अधिकारी श्रीमान संजय व्यास , आई.यु.सी.ऍन. के चेरमेन डॉ. निशीथ धारैया , महात्मा गांधी यूथ फाउंडेशन के प्रमुख श्रीमान लालेश ठक्कर , भरत आर.परीख , स्नेहल पटेल , परमाभाई नाडोदा और जिलाके सरपंच , आचार्य , संस्थाये , प्रकृति प्रेमी और सभी महेमानो की उपस्थितिमे मनाया गया ।

ग्लोबल वॉर्मिंग फ़िल्म प्रदर्शन , पर्यावरण जागृती अभियान कीट , 800 चिड़ियाके घोंसले , श्रेष्ठ इको क्लब स्कुल , पर्यावरण के लिए समर्पित व्यक्ति-विशेष , संस्थाये का सन्मान , वृक्ष दत्तक लेनेवाले प्रकृति प्रेमिओका सन्मान , महानुभावो का प्रवचन और पर्यावरण के लिए काम करनेका आहवान किया गया । और पद्मनाथ स्मृति वन की स्थापना की गई |

कार्यक्रम को सफल बनानेवाले आप सभीका दिलसे धन्यवाद

Save Environment…Save Life..

.

Place : Rang Bhavan, Hemchandrachary North Gujarat University, Patan

Date : 5 June, 2016

ગવર્મેન્ટ એન્જીનીયરીંગ કોલેજ કતપુર ખાતે NSS અને કોલેજના વિધાર્થીઓ સાથે ગ્લોબલ વોર્મિંગ એટલે શું અને તેના પરિણામો તથા ઉપાયો વિષય પર ખુબ સરસ સેમિનાર યોજાઈ ગયો.જેમાં 19 મિનિટ ની ફિલ્મ બતાવાઈ તથા 100 ચકલીના માળા નું વિતરણ કરવામાં આવ્યું હતું.

આર્યાવ્રત નિર્માણ ના પ્રમુખ શ્રી નીલેશ રાજગોર દ્વારા ગ્લોબલ વોર્મિંગ વિષય પર વિસ્તૃત માર્ગદર્શન આપવા માં આવ્યું તથા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો અને ગ્લોબલ વોર્મિંગ એ વૈશ્વિક અને ભયંકર પ્રશ્ન છે ત્યારે વિદ્યાર્થીઓ ને પર્યાવરણ માટે કામ કરવા હાકલ કરવામાં આવી હતી.

આ કોલેજ ના સૌ વિદ્યાર્થીઓ એ પર્યાવરણ માટે પોતાના થી શરુઆત કરી આ ચોમાસામાં ઓછા માં ઓછુ એક વ્રુક્ષ વાવી ઉછેરવું, જન્મદિવસ પર વ્રુક્ષારોપણ, વીજળી અને પાણીની બચત, વાહન વ્યવહાર માટે સામુહિક સાધન નો ઉપયોગ, પ્લાસ્ટિક નો ઉપયોગ બંધ અથવા ઓછો કરવો, સાઇકલ નો વધુ ઉપયોગ તથા સૂર્ય ઉર્જા ના ઉપકરણો થી ચાલતા સાધનનો ઉપયોગ કરવો, પર્યાવરણ ના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાયદાઓ નું પાલન કરવું વગેરે જેવા સામુહિક પ્રયાસો કરવાનો સંકલ્પ કર્યો.

આ પ્રસંગે કોલેજ ના પ્રિન્સિપાલ એચ.એસ.પટેલ, પ્રોફેસર એ.કે.ચૌધરી , એન.એસ.એસ. ના કો-ઓર્ડીનેટર સિદ્ધારાજ આસલ તથા એન.એસ.એસ. અને કોલેજ ના વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને આ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન એન.એસ.એસ. ની વિદ્યાર્થીની ઝોયલ ગોક્લાણી દ્વારા કરવામાં આવ્યું હતું.

સાથ આયે ...પર્યાવરણ બચાયે...દેશ બચાયે...

Place : Government Engineering College Katpur

Date : Government Engineering College Katpur

Place : Rang Bhavan, Hemchandrachary North Gujarat University, Patan

Date : 23 March 2016

1200 થીવધુ ચકલીના માળા અને 1200 જેટલા પાણી નાં કુંડાનું વિતરણ કરી વિશ્વ ચકલી દિવસ ની ઉજવણી કરવાનો ખુબજ આનંદ અને સંતોષ પ્રાપ્ત થયો.અપેક્ષા કરતા વધુ લોકોએ ઉત્સાહ દાખવી માળા અને કુંડા લઇ ચકલી બચાવો અભિયાનમાં પોતાનું યોગદાન આપ્યું.

હું એક ચકલી..આપના પ્રયત્ન થી
થઈશ અનેક ચકલીઓ.....

-આપ સૌનો નીલેશ રાજગોર

આર્યાવ્રત નિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટ,
હર્ષ પ્લાઝા , ટેલેફોન એક્સચેંજ રોડ , કર્મભૂમિની સામે પાટણ

સંપર્ક : 9904148159 , 9427482882

Patan district BJP president Mr.Bharat Arya, Dr. J. D. Damor, Advocate Hariprasad Dave, Manoj Patel, Jagannath Joshi and other guest remain present in program.

Place : Harsh Plaza complex, Patan

5 जून विश्व पर्यावरण दिन पूज्य संतश्री स्वामी निजानंदजी , गुजरात भाजपा के महासचिव श्रीमान के.सी.पटेल , राज्यसभा के सांसद श्रीमान दिलीपभाई पंड्या , उपकुलपति श्रीमती डॉ दीपुबा देवड़ा , गुजरात ठाकोर विकास निगम के चेरमेन श्रीमान नंदाजी ठाकोर , जिला पंचायत प्रमुख श्रीमान मोहनभाई पटेल, पाटन जिला के वन अधिकारी श्रीमान जे के मकवाना , बनासकांठा के श्रीमान हरगोविंद शीरवाडिया , महात्मा गांधी युथ फ़ाउन्डेशन के प्रमुख श्रीमान लालेश ठक्कर , गुजरात प्रवासन के डिरेक्टर श्रीमान अचरतलाल ठक्कर और जिलाके सरपंच , आचार्य , संस्थाये , प्रकृति प्रेमी और सभी महेमानो की उपस्थितिमे मनाया गया ।

ग्लोबल वॉर्मिंग फ़िल्म प्रदर्शन , पर्यावरण जागृती अभियान कीट , 800 चिड़ियाके घोंसले , पानीके कुंडे, श्रेष्ठ इको क्लब स्कुल , पर्यावरण के लिए समर्पित व्यक्ति-विशेष , संस्थाये का सन्मान , वृक्ष दत्तक लेनेवाले प्रकृति प्रेमिओका सन्मान , महानुभावो का प्रवचन और पर्यावरण के लिए काम करनेका आहवान किया गया ।

ग्लोबल वॉर्मिंग फ़िल्म प्रदर्शन , पर्यावरण जागृती अभियान कीट , 800 चिड़ियाके घोंसले , पानीके कुंडे, श्रेष्ठ इको क्लब स्कुल , पर्यावरण के लिए समर्पित व्यक्ति-विशेष , संस्थाये का सन्मान , वृक्ष दत्तक लेनेवाले प्रकृति प्रेमिओका सन्मान , महानुभावो का प्रवचन और पर्यावरण के लिए काम करनेका आहवान किया गया ।

Save Environment...Save Life...

Place : Patan

Date : 05 June 2015

પ્રિય મિત્રો, વિશ્વ પર્યાવરણ દિવસની સૌને હાર્દિક શુભકામનાઓ.

આજે અમારી સંસ્થા દ્વારા પર્યાવરણ જાગૃતિ અભિયાન અંતર્ગત પર્યાવરણ દિવસ ઉજવણી કરવામાં આવી. જેમાં પાટણ જીલ્લા કલેકટર શ્રી જે.બી.વોરા, જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી મોહનભાઈ પટેલ, પાટણ ધારાસભ્ય શ્રી રણછોડભાઈ દેસાઈ, જીલ્લા શિક્ષણ અધિકારી શ્રી નૈષધભાઈ મકવાણા, ડી.એફ.ઓ. શ્રી બી.બી.મોદી, ડૉ.પ્રતાપભાઈ પંડ્યા, ભગવાનભાઈ પટેલ, હેમંતભાઈ તન્ના વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.

કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત તરીકે પર્યાવારમાં ઉમદા કામગીરી કરેલ ગુજરાતમાંથી વિવિધ સંસ્થાઓ, ઇકો ક્લબ અને પર્યાવરણ પ્રેમીઓ હાજર રહી આપણને સૌને પર્યાવરણ જાળવણી માટે કામ કરવાની પ્રેરણા આપી. આવો આપણે સૌ આજના દિવસે સંકલ્પ કરીએ અને પર્યાવરણ જાળવણીમાં સહભાગી બનીએ.

Place : Patan

Date : 05 June 2013

Dear Friends, We celebrated World Environment Day yesterday and on this occasion We gave tribute to The Great Saint Swami Nigmanand, Who Fought for Save Ganga River. There were Presented, Respected Swami Nijanand, Hon. Collector J. G. Hingrajiya Sir, ISRO Scientist Dr. P. S. Thakkar, MLA Rajnibhai, DO Makwana Sir, DFO Modi Sir, Lalji Dia Sir, Respected Principals, Sarpanch, NGOs and Good Citizens from Patan Districts.

Place : Patan

Date : 05 June 2012

આર્યાવ્રત નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સુભાષચંદ્ર બોઝ જન્મ જયંતી ઉજવણી....

ભાષવંદના, રક્તદાન,"સચ્ચિદાનંદ વાત્સલ્યધામ" તથા આર્યવીર દળ પાટણ ગુજરાતની સ્થાપના.......

ગ્લોબલ વોર્મિંગ ના પડકાર સામે કુણઘેર ગામેથી પર્યાવરણ બચાવવા “પીંપળ વન” ની શરૂ થઈ ચળવળ...

પ્રિય મિત્રો,

પાટણ જીલ્લાના કુણઘેર ગામે ગતરોજ જન્માષ્ટમી ના દિવસે ગામદેવી શ્રી બહુચરમાતાના મંદિર ખાતે ૧૦૮ પીંપળા વાવી “શ્રી બહુચર પીંપળ વન” દ્વારા પર્યાવરણ બચાવવાની એક સુંદર ઝુંબેશ હાથ ધરાઈ હતી.

શ્રી આર્યાવ્રત નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પર્યાવરણ ક્ષેત્રે ઘણું ઉમદા કાર્ય થઈ રહ્યું છે ત્યારે તેના ભાગરૂપે કુણઘેર ખાતે પણ સ્વ: ઈશ્વરલાલ મોતીરામ રાજગોર ના સ્મરણાર્થે તેમના કુટુંબીજનો ના સૌજ્ન્યથી ગ્લોબલ વોર્મિંગના ભયંકર પરિણામોને પહોંચી વળવા અને સમાજને પ્રેરણારૂપ ૧૦૮ પીંપળા શ્રી બહુચર માતાના મંદિરે વવાયા હતા.

“શ્રી બહુચર પીંપળ વન” ના આ કાર્યક્રમમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી ના ઉપકુલપતિ અને કુણઘેર ગામના દીકરી ડો. દીપુબા દેવડા, પાટણ જીલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મોહનભાઈ પટેલ, ગુજરાત એસ.ટી. નિગમના ડિરેક્ટર અને ભાજપના પ્રદેશ અગ્રણી શ્રી કે.સી. પટેલ, પાટણ શહેર ભાજપના પ્રમુખ શ્રી મનોજ પટેલ, તાલુકા પી.આઈ. શ્રી દવે સાહેબ, વીએચપી ના અગ્રણી શ્રી કે.કે. મેહતા, ગામના સરપંચશ્રી મધુબા રાજપૂત, બ્રમ્હાકુમારી નીતાદીદી, એડવોકેટ શ્રી દિલીપસિંહ રાજપૂત, મંદિરના પુજારી શ્રી મણીગીરી ગોસ્વામી, ઉપસરપંચ શ્રી ઈશ્વરભાઈ દેસાઈ, શ્રી પી.જે. રાજપૂત, શ્રી ગાંડાજી ઠાકોર, શ્રી રણજીતસિંહ રાઠોડ વગેરે ઉપસ્થિત રહી પીંપળાનું વાવેતર કર્યું હતું.

મિત્રો, આ પીંપળવન અમારા પરિવાર દ્વારા મારા દાદાના સ્મરણાર્થે કરી રહ્યા છીએ અને જેના દ્વારા વિશ્વને ખરેખર પર્યાવરણ બચાવવાની તાતી જરૂર છે તે માટે અમારો એક નાનકડો પ્રયાસ છે પરંતુ સાથે મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે આપણા બાપ-દાદાઓએ પૃથ્વી સલામત આપી છે અને આપણે જો આપણા બાળકોને પૃથ્વી સલામત આપવા માંગતા હોઈએ તો પ્રકૃતિની દોસ્તી કરવી પડશે અને કાળજી પણ લેવી પડશે નહીતર ગ્લોબલ વોર્મિંગની ભયંકર અસરોથી જે પરિણામો અત્યારે અને ભવિષ્યમાં ભોગવવા પડશે તેના જવાબદાર આપણે ગણાઇશું.

આવો આપણે સૌ પોત-પોતાના ગામમાં પીંપળવન તથા અન્ય વ્રુક્ષો વાવી ગુજરાતને અને આપણા દેશને હરિયાળો બનાવીએ.

વિશ્વમાં ઉત્તમ માં ઉત્તમ બે જ મહાઔષધીઓ ટેટ્રાસાઈક્લીન અને પેરાસીલીન દવા તરીકે ઉત્તમ ગણાય છે અને એનો જે દિવસે વિકલ્પ પડી ભાંગશે તે દિવસે વિશ્વ આખું ભારતીય આર્યુવેદ અને ખાસ કરીને પીંપળા તરફ વળશે - સ્વામી નિજાનંદ

ગુજરાતના ૧૮૦૦૦ ગામડાઓ ૧૦૮ (૧૦૮*૧૮૦૦૦) = ૧૯૪૪૦૦૦ પીંપળા વાવી “પીંપળવન” દ્વારા પોતાના સ્વજનો અથવા મહાપુરુષો ને વીરાંજલી આપે તો ૧૯૪૪૦૦૦ પીંપળા ઉછરે જે પર્યાવરણ અને માનવજાત માટે વરદાન સાબિત થશે. - નિલેશ રાજગોર

આપ સૌનો
નીલેશ રાજગોર
પ્રમુખ : આર્યાવ્રત નિર્માણ ચેઈતેબળ ટ્રસ્ટ

Place : કુણઘેર, પાટણ, ગુજરાત

Date : 19 August 2014